અટલ પેડેસ્ટ્રીયન બ્રિજ
અમદાવાદ, ગુજરાતમાં આવેલો એક પુલ / From Wikipedia, the free encyclopedia
અટલ પેડેસ્ટ્રીયન બ્રિજ એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં સાબરમતી નદી પર સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો એક પદયાત્રી ટ્રસ બ્રિજ છે. તેમાં પતંગોથી પ્રેરિત ડિઝાઇન કરેલી છે. તે 300 metres (980 ft) લાંબો અને 10 metres (33 ft) થી 14 metres (46 ft) પહોળો છે અને ૨૦૨૨માં તેનું ઉદ્ઘાટન થયું હતું.
Quick Facts અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ, Coordinates ...
અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ | |
---|---|
રાત્રિના સમયે | |
Coordinates | 23.01647035°N 72.57544637°E / 23.01647035; 72.57544637 |
Carries | પગપાળા |
Crosses | સાબરમતી નદી |
Locale | સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ, ગુજરાત, ભારત |
Named for | અટલ બિહારી વાજપેયી |
Owner | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
Characteristics | |
Design | પગપાળા ટ્રુસ પુલ |
Material | કોંક્રિટ |
Trough construction | સ્ટીલ |
Total length | 300 m (984 ft) |
Width | 10 m (33 ft) થી 14 m (46 ft) |
Piers in water | ૪ |
History | |
Successful competition design | સ્તુપ કન્સલ્ટન્ટ |
Constructed by | P&R ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ |
Construction start | ૨૦૧૮ |
Construction end | ૨૦૨૨ |
Construction cost | ₹૭૪ crore (US$૯.૭ million) |
Inaugurated | 27 August 2022 (2022-08-27) |
Statistics | |
Toll | ₹૩૦ |
બંધ કરો