આદમ સ્મિથ
From Wikipedia, the free encyclopedia
આદમ સ્મિથ (૫ જૂન ૧૭૨૩ - ૧૭ જુલાઈ ૧૭૯૦) એક સ્કોટિશ ફિલસૂફ અને રાજકીય અર્થશાસ્ત્રી હતા. કહેવામાં આવે છે કે તેઓ આધુનિક અર્થશાસ્ત્રના પિતામહ છે.
Quick Facts આદમ સ્મિથ, જન્મ ...
બંધ કરો