આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન
અમેરિકન ભૌતિકશાસ્ત્રી / From Wikipedia, the free encyclopedia
આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન (૧૯ ડિસેમ્બર ૧૮૫૨ – ૯ મે ૧૯૩૧) અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતા, કે જેઓ મુખ્યત્વે તેમના પ્રકાશના વેગના માપન માટેના કાર્ય માટે અને તે માટેના પ્રયોગ 'માઈકલસન-મૉર્લે પ્રયોગ' માટે જાણીતા છે. પ્રકાશના વેગનુ અત્યંત ચોકસાઈપૂર્વક માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય ઉપકરણ માઈકલસન ઈન્ટરફેરોમીટર માટે તેમને ૧૯૦૭માં ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ વિજ્ઞાનક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક હતાં.[1]
Quick Facts આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન, જન્મની વિગત ...
આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન | |
---|---|
જન્મની વિગત | (1852-12-19)December 19, 1852 પ્રશિયા (અત્યારે પૉલેન્ડ) |
મૃત્યુ | May 9, 1931(1931-05-09) (ઉંમર 78) પસેડેના, કેલિફોર્નિયા |
રાષ્ટ્રીયતા | અમેરિકન |
શિક્ષણ સંસ્થા | યુનાઈટેડ સ્ટેટ નેવલ એકેડમી યુનિવર્સિટી ઑફ બર્લિન |
પ્રખ્યાત કાર્ય | પ્રકાશનો વેગ માઈકલસન-મૉર્લે પ્રયોગ |
જીવનસાથી | માર્ગારેટ હેમિંગ્વે ; ૩ બાળકો(લ. 1877; છૂટાછેડા 1898) એડ્ના સ્ટેન્ટોન (લ. 1899) ; ૩ બાળકો |
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૦૭) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | ભૌતિકશાસ્ત્ર |
કાર્ય સંસ્થાઓ | કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી ક્લર્ક યુનિવર્સિટી યુનિવર્સિટી ઑફ શિકાગો |
ડોક્ટરલ સલાહકાર | હરમાન હેલ્મહોલ્ટ્ઝ |
ડોક્ટરલ વિદ્યાર્થીઓ | રોબર્ટ મિલિકન |
હસ્તાક્ષર | |
બંધ કરો