એસ્ટોન વિલા ફૂટબોલ ક્લબ
ઇંગલિશ ફૂટબોલ ક્લબ / From Wikipedia, the free encyclopedia
એસ્ટોન વિલા ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[6][7] આ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ સ્થિત છે.[8] આ ક્લબ વિલા પાર્ક, બર્મિંગહામ આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts પૂરું નામ, ઉપનામ ...
પૂરું નામ | એસ્ટોન વિલા ફૂટબોલ ક્લબ[1] | |||
---|---|---|---|---|
ઉપનામ | વિલા, લાયન્સ | |||
સ્થાપના | માર્ચ ૧૮૭૪[2][3] | |||
મેદાન | વિલા પાર્ક[4] બર્મિંગહામ (ક્ષમતા: ૪૨,૬૮૨[5]) | |||
પ્રમુખ | રેન્ડી લરન્ર | |||
વ્યવસ્થાપક | પોલ લેમ્બર્ટ | |||
લીગ | પ્રીમિયર લીગ | |||
વેબસાઇટ | ક્લબના આધિકારિક પાનું | |||
| ||||
બંધ કરો