દાદરા અને નગરહવેલી
From Wikipedia, the free encyclopedia
દાદરા અને નગરહવેલી એ ભારત દેશનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો, જે હવે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સમાવેશ થયો છે. તે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસમાં આવેલું હતું. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.
Quick Facts દાદરા અને નગરહવેલી, દેશ ...
દાદરા અને નગરહવેલી | |
---|---|
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ | |
દાદરા અને નગરહવેલી | |
અક્ષાંશ-રેખાંશ: 20.27°N 73.02°E / 20.27; 73.02 | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | દાદરા અને નગરહવેલી અને દમણ, દીવ |
મુખ્યમથક | સેલ્વાસ |
વિસ્તાર ક્રમ | ૩૨મો |
ઊંચાઇ | ૧૬ m (૫૨ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩,૪૩,૭૦૯ |
• ક્રમ | ૩૩મો |
ભાષાઓ[1] | |
• અધિકૃત | હિંદી, ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | DN-09 |
વેબસાઇટ | collectordnh |
બંધ કરો
અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે.