સમોસા
એક રસોઇમાં સોડમ ભરવા સાથે તળેલું અથવા બેકડ પેસ્ટ્રી / From Wikipedia, the free encyclopedia
સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે. તે દક્ષિણ એશિયા, અગ્નિ એશિયા, મધ્ય એશિયા, the અરેબિયન પઠાર, સંપૂર્ણ ભૂમધ્ય પ્રદેશ (ગ્રીસ), વાયવ્ય એશિયા, આફ્રિકાની ભૂશિર અને ઉત્તર આફ્રિકામાં પ્રખ્યાત છે. ત્રિકોણાકાર, ગોળાકાર કે ચતુર્ભુજાકાર આકારના પોલાણમાં મસાલો ભરીને સમોસા બનાવવામાં આવે છે. આ સાંજો મસાલેદાર બટેટા, કાંદા, વટાણા, કોથમીર, અને તુવેરનો બનેલો હોય છે. સમોસાના આકાર અને કદ સ્થળે સ્થળે બદલાય છે અને તેના ઘણાં રૂપ હોય છે. મોટા ભાગે લોકો આમલીની ચટણી કે દહીં સાથે સમોસા ખાતા હોય છે.
Quick Facts અન્ય નામો, વિસ્તાર અથવા રાજ્ય ...
ભારતના રાયપુરમાં ચટણી સાથે પીરસાયેલા સમોસા | |
અન્ય નામો | સમ્સા, સોમ્સા, સમ્બોસાક, સમ્બુસા |
---|---|
વિસ્તાર અથવા રાજ્ય | ભારત, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, આફ્રિકાની ભૂશિર અને ઉત્તર આફ્રિકા |
મુખ્ય સામગ્રી | મેંદો, બટેટા, કાંદા, મસાલા, લીલાં મરચાં, ચીઝ, માંસ |
વિવિધ રૂપો | ચૅમુકા (Chamuça) |
|
બંધ કરો