હરિલાલ ગાંધી
મહાત્મા ગાંધીના પુત્ર / From Wikipedia, the free encyclopedia
હરિલાલ મોહનદાસ ગાંધી (૨૩ ઓગસ્ટ ૧૮૮૮ – ૧૮ જૂન ૧૯૪૮) મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીના સૌથી મોટા પુત્ર હતા.[1] તેમને ત્રણ નાના ભાઈઓ મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી અને દેવદાસ ગાંધી હતા.
Quick Facts હરિલાલ ગાંધી, જન્મની વિગત ...
હરિલાલ ગાંધી | |
---|---|
હરિલાલ ગાંધી, ૧૯૧૨ | |
જન્મની વિગત | હરિલાલ ગાંધી (1888-08-23)23 August 1888 દિલ્હી, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 18 June 1948(1948-06-18) (ઉંમર 59) બોમ્બે, બોમ્બે સ્ટેટ |
અન્ય નામો | હિરાલાલ ગાંધી |
જીવનસાથી | ગુલાબ ગાંધી |
સંતાનો | રાણી, મનુ, કાંતિલાલ, રસિકલાલ, શાંતિલાલ. |
માતા-પિતા | મોહનદાસ કરમચંદ ગાંધી કસ્તુરબા ગાંધી |
બંધ કરો