કાદમ્બિની ગાંગુલી
ભારતીય ચિકિત્સક / From Wikipedia, the free encyclopedia
કાદમ્બિની ગાંગુલી (બંગાળી: কাদম্বিনী গাঙ্গুলি; ૧૮ જુલાઈ ૧૮૬૧ – ૩ ઓક્ટોબર ૧૯૨૩)[2] ભારત સહિત સમગ્ર બ્રિટીશ સામ્રાજ્યના દ્વિતીય મહિલા ચિકિત્સક હતા.
Quick Facts કાદમ્બિની ગાંગુલી, જન્મની વિગત ...
કાદમ્બિની ગાંગુલી | |
---|---|
જન્મની વિગત | કાદમ્બિની બાસુ ૧૮ જુલાઈ ૧૮૬૧[1] ભાગલપુર, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 3 October 1923(1923-10-03) (ઉંમર 62) કલકત્તા, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત |
શિક્ષણ સંસ્થા | બેથુન કોલેજીએટ સ્કૂલ કલકત્તા વિશ્વવિદ્યાલય |
વ્યવસાય | ડૉક્ટર, મહિલા મુક્તિ |
જીવનસાથી | દ્વારકાનાથ ગાંગુલી |
બંધ કરો