કોંગો નદી
From Wikipedia, the free encyclopedia
કોંગો નદી (અંગ્રેજી: Congo River) અથવા ઝેયરે નદી (અંગ્રેજી: Zaire River) આફ્રિકા ખંડની એક મુખ્ય નદી છે. ૪,૭૦૦ કિલોમીટર (૨,૯૨૨ માઇલ) જેટલા અંતર સુધી સફર ખેડતી આ નદી પશ્ચિમ મધ્ય આફ્રિકાની સૌથી વિશાળ અને નાઈલ નદી પછી આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી છે. કોંગો નદી વિષૃવવૃત્ત પર થી ૨ વાર પસાર થાય છે.
Quick Facts કોંગો નદી ઝૈર નદી, સ્થાન ...
કોંગો નદી ઝૈર નદી | |
---|---|
કિસન્નગાની, કોંગો નજીક કોંગો નદી | |
કોંગો નદીનો વિસ્તાર | |
સ્થાન | |
ખંડ | આફ્રિકા |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | લુઆલાબા નદી |
⁃ સ્થાન | બોયોમા ધોધ |
નદીનું મુખ | એટલાન્ટિક મહાસાગર |
લંબાઇ | 4,700 km (2,900 mi) |
વિસ્તાર | 4,014,500 km2 (1,550,000 sq mi)[1] |
સ્રાવ | |
⁃ સરેરાશ | 41,200 m3/s (1,450,000 cu ft/s)[1] |
⁃ ન્યૂનતમ | 23,000 m3/s (810,000 cu ft/s)[1] |
⁃ મહત્તમ | 75,000 m3/s (2,600,000 cu ft/s)[1] |
બંધ કરો