જે. બી. વોટસન
અમેરિકન મનોવૈજ્ઞાનિક / From Wikipedia, the free encyclopedia
જે.બી. વોટસન (પુરુ નામ: જ્હોન બ્રૉડ્સ વૉટસન) (૯ જાન્યુઆરી ૧૮૭૮ – ૨૫ સપ્ટેમ્બર ૧૯૫૮) અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, કે જેઓ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી તરીકે જાણીતા છે. આત્મા, મન તેમજ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાતા મનોવિજ્ઞાનને તેમણે વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું હતું.[3]
Quick Facts જે. બી. વોટસન, જન્મની વિગત ...
જે. બી. વોટસન | |
---|---|
જન્મની વિગત | જ્હોન બ્રૉડ્સ વૉટસન (1878-01-09)January 9, 1878 ટ્રાવેલર્સ રેસ્ટ, સાઉથ કેરોલિના, ગ્રીન વિલે |
મૃત્યુ | September 25, 1958(1958-09-25) (ઉંમર 80) વૂડબરી, કનેક્ટીકટ |
રાષ્ટ્રીયતા | અમેરિકન |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | મનોવિજ્ઞાન |
ડોક્ટરલ સલાહકાર | જેમ્સ રૉનાલ્ડ એન્જલ[1] |
પ્રભાવ | ઇવાન પાવલોવ |
પ્રભાવિત | લિયૉનાર્ડ બ્લૂમફિલ્ડ[2] |
બંધ કરો