ઝાંસી
ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય નુ એક ઐતિહાસિક શહેર / From Wikipedia, the free encyclopedia
ઝાંસી/ઝાઁસી (હિન્દી:झाँसी/झांसी) ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક પ્રમુખ શહેર છે જે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલું છે. ઝાંસી શહેર રેલ્વે અને સડક-માર્ગનું એક મહત્વનું કેન્દ્ર છે. આ શહેર ઝાંસી જિલ્લો અને ઝાંસી પ્રાંત નું પ્રશાસન કેન્દ્ર પણ છે. ઝાંસી શહેર પત્થરથી બનેલા કિલ્લાની ચારે તરફ ફેલાયલું છે. આ કિલ્લો શહેરની મધ્યમાં આવેલ એક પહાડ પર આવેલો છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ઝાંસી | |||||||
— શહેર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 25°26′00″N 78°35′00″E | ||||||
દેશ | ભારત | ||||||
પ્રદેશ | બુંદેલખંડ | ||||||
રાજ્ય | ઉત્તર પ્રદેશ | ||||||
જિલ્લો | ઝાંસી | ||||||
મેયર | ડૉ. બી. લાલ | ||||||
નાયબ મેયર | શ્રીમતિ સુશિલા દુબે | ||||||
વસ્તી • ગીચતા |
૫,૦૫,૬૯૩[1] (૨૦૧૧) • 3,094/km2 (8,013/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 285 metres (935 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | jhansi.nic.in |
બંધ કરો