તમાકુ
From Wikipedia, the free encyclopedia
તમાકુ (અંગ્રેજી:Tobacco, Cultivated Tobacco; વૈજ્ઞાનિક નામ: Nicotiana tabacum) એક બહુવર્ષાયુ વનસ્પતિ છે, જે છોડ સ્વરૂપે જોવા મળે છે. નિકોશિયાના ટેબેકમ તરિકે વર્ગિકૃત કરવામાં આવેલી આ વનસ્પતિના છોડ ફક્ત ખેતીમાં જ જોવા મળે છે, અને નિકોશિયાના પ્રજાતિની બધીજ જાતીઓમાં સૌથી વધુ વવાતી આ જાતી છે. ઘણા બધા દેશોમાં તેને તેના પાન કે જે તમાકુ તરિકે વપરાય છે તેના માટે ઉગાડવામાં આવે છે. તેનો છોડ ૧થી ૨ મીટર જેટલો ઉંચો થાય છે.
Quick Facts તમાકુ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
તમાકુ | |
---|---|
તમાકુ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | યુડીકોટ્સ |
(unranked): | એસ્ટરિડ્સ |
Order: | સોલેનેલ્સ |
Family: | સોલેનેસી |
Genus: | નિકોશિયાના (Nicotiana) |
Species: | ટેબેકમ (tabacum)' |
દ્વિનામી નામ | |
નિકોશિયાના ટેબેકમ (Nicotiana tabacum) લિનિયસ (L.) | |
બંધ કરો