તવા નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
તવા નદી નર્મદા નદીની એક ઉપનદી છે. આ નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ સાતપુડા પર્વતમાળામાં આવેલા બેતુલ જિલ્લામાંથી નીકળી હોશંગાબાદ જિલ્લામાં આવેલા બાન્દ્રાભન (Bandra Bhan) ગામ પાસે નર્મદા નદીમાં મળી જાય છે. નર્મદા નદીની ઉપનદીઓ પૈકીની સૌથી મોટી એવી આ નદી કુલ ૧૭૨ કિલોમીટર (૧૦૭ માઈલ) જેટલું અંતર કાપે છે.
Quick Facts દેશો, રાજ્ય ...
તવા નદી | |
નદી | |
તવા નદી | |
દેશો | ભારત, ભારત |
---|---|
રાજ્ય | મધ્ય પ્રદેશ |
સ્ત્રોત | સાતપુડા પર્વતમાળા |
- સ્થાન | બેતુલ જિલ્લો, મધ્ય પ્રદેશ |
મુખ | નર્મદા નદી |
- સ્થાન | બાન્દ્રાભન, હોશંગાબાદ જિલ્લો |
લંબાઈ | ૧૭૨ km (૧૦૭ mi) |
Close