ધી આઉટસાઇડર (નવલકથા)
આલ્બેર કેમ્યૂ લિખિત ફ્રેન્ચ નવલકથા / From Wikipedia, the free encyclopedia
ધી આઉટસાઇડર (અંગ્રેજી: The Outsider [UK]; The Stranger [US]) (French: લ ઍટ્રેન્જર) અલ્જિરિયન લેખક અને ફિલોસોફર આલ્બેર કેમ્યૂ (૧૯૧૩-૧૯૬૦) લિખિત ફ્રેંચ નવલકથા છે. કેમ્યૂએ આ નવલકથા ૧૯૩૯માં પૂરી કરી હતી અને ૧૯૪૨માં એ પ્રગટ થઈ હતી. એનો સ્ટુઅર્ટ ગિલ્બર્ટે કરેલો અંગ્રેજી અનુવાદ, સિરિલ કૉનલીના પુરોવચન સાથે, ૧૯૪૬માં પેંગ્વિન (પ્રકાશન) દ્વારા પ્રગટ થયો હતો.[1]
Quick Facts લેખક, મૂળ શીર્ષક ...
મુખપૃષ્ઠ, પ્રથમ આવૃત્તિ | |
લેખક | આલ્બેર કેમ્યૂ |
---|---|
મૂળ શીર્ષક | લ ઍટ્રેન્જર |
દેશ | ફ્રાંસ |
ભાષા | ફ્રેંચ |
વિષય | એબ્સર્ડિઝમ |
પ્રકાર | ફિલોસોફિકલ નવલકથા |
પ્રકાશન સ્થળ | અલ્જીરિયા |
પ્રકાશક |
|
પાનાં | ૧૫૯ |
દશાંશ વર્ગીકરણ | ૮૪૩.૯૧૪ |
બંધ કરો