પાકિસ્તાન ભૂમિસેના
From Wikipedia, the free encyclopedia
પાકિસ્તાન ભૂમિસેના (ઉર્દૂ:پاکستان فوج) ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે કાર્યરત ભૂમિસૈન્ય દળ છે.[1] તેનું ગઠન 14 ઑગસ્ટ 1947ના રોજ રૉયલ ઇન્ડિયન આર્મીમાંથી કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિસ્થાપના મિશનમાં આ સેના સૌથી મોટી સહભાગી રહી છે.