ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭
From Wikipedia, the free encyclopedia
ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ૧૭ જુલાઇ, ૨૦૧૭ના રોજ થઇ ગઇ, મતગણતરી ૨૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ, હાલના રાષ્ટ્રપતિની અવધી પૂર્ણ થવાનાં પાંચ દિવસ અગાઉ કરવામાં આવી હતી.[1] ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પદ વધુમાં વધુ કેટલી વખત ગ્રહણ કરી શકાય તેની કોઈ ચોક્કસ સીમા બાંધેલી ન હોય, પદધારી રાષ્ટ્રપતિ પણ ફરી ઉમેદવારી માટે લાયક ગણાય છે.[2]