ભારતીય-યુરોપીય ભાષાસમૂહ
ભારતીય-યુરોપીય ભાષાકુળ / From Wikipedia, the free encyclopedia
ભારતીય-યુરોપીય ભાષાસમૂહ જગતમાં એક મુખ્ય ભાષાકુળ છે. યુરોપ, દક્ષિણ એશીયા, ઈરાણ, અનાતોલીયા, વગેરે ભૂભાગોમાં આ ભાષાકુળની ભાષાઓ મુખ્યત્વે બોલાય છે.
હાલમાં વિશ્વમાં ૩ અબજ ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો આવે છે. વિશ્વની ૨૦ મુખ્ય ભાષાઓ સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, પોર્ટુગીઝ, બાંગ્લા જૂના, રશિયન, જર્મન, મરાઠી, ફ્રેન્ચ, ઇટાલિયન, પંજાબી અને ઉર્દૂ આ ૧૨ ભાષાઓ ભારતીય-યુરોપીય કુળમાં આવી છે.