વર્ડપ્રેસ
કન્ટેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ / From Wikipedia, the free encyclopedia
વર્ડપ્રેસ એ મુક્ત અને ઓપન સોર્સ બ્લોગીંગ ટુલ્સ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ છે. તે પીએચપી અને MySql પર આધારિત છે . જેની પહેલી આવૃત્તિ ૨૦૦૩ માં Matt Mullenweg અને Mike Little દ્વારા બહાર પાડવા માં આવી હતી. ૨૦૧૧ માં અલેક્ષા.કોમ નામની સાઈટ કે જે વેબસાઈટ સાઈટ નું મૂલ્યાંકન કરે છે. તેના રીપોર્ટ મુજબ દુનિયા ની ટોપ ૧ મિલિયન વેબસાઈટ માંથી લગભગ ૧૬.૭% વેબસાઈટ વર્ડપ્રેસ ના પ્લેટફોર્મ પર આધારિત હતી, હાલમાં દુનિયા માં સૌથી વધુ લોકપ્રિય બ્લોગીંગ માધ્યમ છે.
Quick Facts સોફ્ટવેર વિકાસકર્તાઓ, પ્રારંભિક વિમોચન ...
સોફ્ટવેર વિકાસકર્તાઓ | વર્ડપ્રેસ ફાઉન્ડેશન |
---|---|
પ્રારંભિક વિમોચન | ૨૭ મે, ૨૦૦૩ |
Stable release | ૩.૫.૧
/ ૨૪ જાન્યુઆરી[1] |
Preview release | ૩.૫. રિલીઝ ઉમેદવાર ૩
/ ૧૩ નવેમ્બર, ૨૦૧૨[2] |
સ્ત્રોત | |
ઓપરેટિંગ સિસ્ટમ | આંતર-પ્લેટફોર્મ |
પ્લેટફોર્મ | પીએચપી |
પ્રકાર | બ્લોગ સોફ્ટવેર |
સોફ્ટવેર લાયસન્સ | જીપીએલ [3] |
વેબસાઇટ | wordpress |
બંધ કરો