વલસાડ જિલ્લો
ગુજરાતનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (૨૦૨૩) |
Quick Facts વલસાડ જિલ્લો, દેશ ...
વલસાડ જિલ્લો | |
---|---|
ગુજરાતમાં વલસાડનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 20.61005°N 72.925873°E / 20.61005; 72.925873 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | વલસાડ |
વિસ્તાર | |
• કુલ | ૨,૯૪૭.૪૯ km2 (૧૧૩૮.૦૩ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧૭,૦૫,૬૭૮ |
• ગીચતા | ૫૮૦/km2 (૧૫૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૬૦૦૧ |
ટેલિફોન કોડ | +૯૧૨૬૩૨ |
વાહન નોંધણી | GJ-15 |
સૌથી મોટું શહેર | વલસાડ |
લિંગ પ્રમાણ | ૯૨૨ |
વેબસાઇટ | valsad |
બંધ કરો