વિધાન સભારાજ્યના સંચાલન માટે લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા / From Wikipedia, the free encyclopedia વિધાન સભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે.
વિધાન સભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે.