શેવાળ (લીલ)
From Wikipedia, the free encyclopedia
શેવાળ (લીલ) અથવા હરિતા અથવા મોસ એક માંસાહારી છોડ છે. Bryophyta વર્ગના આ છોડમાં મૂળનો અભાવ હોય છે. આ સામાન્ય રીતે ૧ થી ૧૦ સે.મી. જેટલી લંબાઈ ધરાવે છે. તે સંદિગ્ધ અને ભેજવાળી જગ્યાએ જૂથોમાં ઉગે છે. તે મૂળ વગરનો છોડ છે. તેમાં ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓ છે.
બ્રાયોફિટાનો વર્ગ મુસી અથવા બ્રાયોપ્સિડા કહેવાય છે, જે અંતર્ગત આશરે ૧૪૦૦૦ પ્રજાતિનો જોવા મળે છે. આ વનસ્પતિઓ પૃથ્વીના દરેક ભાગમાં જોવા મળે છે. તે સૂર્યપ્રકાશ ઓછો હોય તથા ભેજ રહેતો હોય એવી જગ્યા પર ઝાડની છાલ પર, ખડકો વગેરે સ્થળોએ ઉગી નીકળે છે. આમાંના મુખ્ય ઉદાહરણો સ્ફેગ્નમ, (જે યુરોપમાં પીટ ખાતે હ્કુબ ઉગે છે), એન્ડ્રીયા,ફ્યુનેરિયા, પોલીટ્રાયકમ, બાર્બ્યુલા વગેરે છે.