સૂડો
From Wikipedia, the free encyclopedia
સૂડો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. તેનું શરીર લીલા રંગનું, ચાંચ લાલ અને ગળા પર લાલ કે કાળા રંગનો પટ્ટો હોય છે, જેને કાંઠલો કહેવામાં આવે છે.
Quick Facts સૂડો, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
સૂડો | |
---|---|
માદા, ડાબી બાજુ. નર, જમણી બાજુ (Psittacula krameri manillensis) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Psittaciformes |
Family: | Psittacidae |
Genus: | 'Psittacula' |
Species: | ''P. krameri'' |
દ્વિનામી નામ | |
Psittacula krameri (Scopoli, 1769) | |
Original (wild) range |
બંધ કરો