સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ
આ સ્ટેડિયમ 26મી ડિસેમ્બર 1906ના રોજ બર્મિંગહામ સિટી અને મિડલ્સબ્રો વચ્ચેની લીગ મેચ સાથે ખુલ્યું હતુ / From Wikipedia, the free encyclopedia
સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં બર્મિંગહામ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૦,૦૧૬ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[3]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts પૂર્ણ નામ, સ્થાન ...
પૂર્ણ નામ | સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ |
---|---|
સ્થાન | બર્મિંગહામ, ઇંગ્લેન્ડ |
અક્ષાંશ-રેખાંશ | 52°28′32.53″N 1°52′05.48″W |
માલિક | બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ |
સંચાલક | બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ |
બેઠક ક્ષમતા | ૩૦,૦૧૬[1] |
મેદાન માપ | ૧૦૦ x ૬૬ મીટર ૧૦૯ × ૭૨ યાર્ડ[2] |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૯૦૬ |
શરૂઆત | ૨૬ ડિસેમ્બર ૧૯૦૬ |
ભાડુઆતો | |
બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ |
બંધ કરો