હેરોલ્ડ પિન્ટર
From Wikipedia, the free encyclopedia
હેરોલ્ડ પિન્ટર એક પ્રસિદ્ધ આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક હતા. તેઓ એક આધુનિક બ્રિટિશ નાટ્યકાર હતા જેમણે તેમના જીવનનાં ૫૦ કરતા વધારે વર્ષ લેખનમાં અર્પિત કર્યા હતા. ઇ.સ ૨૦૦૫માં તેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
Quick Facts હેરોલ્ડ પિન્ટર, જન્મ ...
હેરોલ્ડ પિન્ટર | |
---|---|
જન્મ | ૧૦ ઓક્ટોબર ૧૯૩૦ લંડન (યુનાઇટેડ કિંગડમ) |
મૃત્યુ | ૨૪ ડિસેમ્બર ૨૦૦૮ લંડન (યુનાઇટેડ કિંગડમ) |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | નાટ્યકાર, અભિનેતા, કવિ, director |
કાર્યો | See Harold Pinter bibliography |
જીવન સાથી | Vivien Merchant, Antonia Fraser |
બાળકો | Daniel Brand |
માતા-પિતા | |
પુરસ્કારો | |
વેબસાઇટ | http://www.haroldpinter.org/ |
બંધ કરો