૨૦૧૮ એશિયાઈ રમતોત્સવ
૧૮મો એશિયાઈ રમતોત્સવ / From Wikipedia, the free encyclopedia
૨૦૧૮ એશિયાઈ રમતોત્સવ, ૧૮મો એશિયાઈ રમતોત્સવ ના સત્તાવાર નામે પણ જાણીતો છે, એ એક એશિયાઈ બહુ-રમત સ્પર્ધા છે જેનું આયોજન ઈંડોનેશિઆના જકાર્તા અને પ્લેમબંગ નામના શહેરોમાં ૧૮ આૅગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન કરાયું છે.
વધુ માહિતી ભાગલેનારી રાષ્ટ્રિય ઓલીમ્પિક સમિતીઓ ...
ભાગલેનારી રાષ્ટ્રિય ઓલીમ્પિક સમિતીઓ[4] |
---|
|
બંધ કરો
વધુ માહિતી સંગ્યા, દેશ ...
સંગ્યા | દેશ | ખેલાડીઓ |
---|---|---|
INA | ઈન્ડોનેશિઆ | 938 |
CHN | ચિન | 845 |
THA | થાઈલેન્ડ | 829 |
KOR | દક્ષિણ કોરિઆ | 807 |
JPN | જપાન | 762 |
TPE | તાઈપેઈ | 588 |
HKG | હોંગ કોંગ | 580 |
IND | ભારત | 572 |
KAZ | કઝાખસ્તાન | 440 |
MAS | મલેશિઆ | 426 |
IRI | ઈરાન | 387 |
VIE | વિએતનામ | 352 |
PAK | પાકિસ્થાન | 310 |
PHI | ફિલીપિન્સ | 272 |
MGL | મોંગોલિઆ | 269 |
SGP | સિંગાપૌર | 265 |
UZB | ઉઝબેકિસ્તાન | 232 |
QAT | કતાર | 222 |
KGZ | કિર્ગીઝસ્તાન | 211 |
NEP | નેપાલ | 185 |
SRI | શ્રી લંકા | 173 |
KSA | અરેબિઆ | 169 |
PRK | ઉત્તર કોરિઆ | 168 |
MDV | માલદિવ્સ | 146 |
LAO | લાઓસ | 142 |
UAE | આરબ અમિરાત | 138 |
BAN | બંગ્લાદેશ | 117 |
MYA | મ્યાનમાર | 112 |
TJK | તાજીકિસ્તાન | 112 |
BRN | બહરિન | 109 |
MAC | મકાઉ | 109 |
PLE | પેલેસ્ટાઈન | 88 |
SYR | સીરિઆ | 73 |
TKM | તુર્કમેનિસ્તાન | 72 |
TLS | તિમોર | 69 |
AFG | અફઘાનિસ્તાન | 65 |
COR | કોરિઆ | 60 |
IRQ | ઈરાક | 56 |
OMA | ઓમાન | 47 |
CAM | કમ્બોડિઆ | 45 |
JOR | જોર્ડન | 35 |
YEM | યમન | 32 |
LBN | લેબનાન | 28 |
BHU | ભુતાન | 24 |
KUW | કુવૈત | 24 |
BRU | બ્રુનેઇ | 15 |
બંધ કરો
વધુ માહિતી ઓગસ્ટ/સપ્ટેમ્બર, 10 શુક્ર ...
બંધ કરો
Quick Facts Host city, Motto ...
Host city | જકાર્તા અને પ્લેમબંગ[1] |
---|---|
Motto | એશિઆ ની ઉર્જા[2] |
Nations participating | 45 |
Events | 40 રમતોમાં 465 |
Opening ceremony | 18 ઓગસ્ટ[3] |
Closing ceremony | 2 સપ્ટેમ્બર |
Main venue | ગેલોરા બુંગ કરોના સ્ટેડિયમ |
Website | આધિકારીક જાલસ્થાન |
બંધ કરો