ગણેશ
વિઘ્નો ના નાશક, પ્રથમ પૂજનીય હિંદૂ દેવતા / From Wikipedia, the free encyclopedia
શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે.
Quick Facts ધર્મ, વાહન ...
ધર્મ | હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ |
---|---|
વાહન | ઘર ઉંદર |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સિદ્ધી, રિદ્ધી |
માતા-પિતા | |
સહોદર | કાર્તિકેય |
બંધ કરો
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.