ગ્રીસ
From Wikipedia, the free encyclopedia
ગ્રીસ અથવા યૂનાન યુરોપ મહાદ્વીપ માં સ્થિત દેશ છે. અહીંના લોકો ને યૂનાની અથવા યવન કહે છે. અંગ્રેજી તથા અન્ય પશ્ચિમી ભાષાઓમાં આમને ગ્રીક કહેવાયા છે. આ ભૂમધ્ય સાગરના ઉત્તર પૂર્વમાં સ્થિત દ્વીપોનો સમૂહ છે. પ્રાચીન યૂનાની લોકો આ દ્વીપ થી અન્ય ઘણાં ક્ષેત્રોમાં ગયા જ્યાં તેઓ આજે પણ અલ્પસંખ્યકના રૂપમાં મોજૂદ છે, જેમકે - તુર્કી, ઈજીપ્ત, પશ્ચિમી યુરોપ ઇત્યાદિ.
Quick Facts Ελληνική ΔημοκρατίαEllinikí Dhimokratía છેલેનિક ગણરાજ્ય, રાજધાની and largest city ...
Ελληνική Δημοκρατία Ellinikí Dhimokratía છેલેનિક ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: Ελευθερία ή Θάνατος (Transliteration: [Eleftheria i thanatos] Error: {{Lang}}: text has italic markup (help)) (અનુવાદ: "સ્વતંત્રતા અથવા મૃત્યુ") | |
રાષ્ટ્રગીત: Ύμνος εις την Ελευθερίαν ("સ્વતંત્રતાના ગીત") | |
રાજધાની and largest city | એથેંસ |
અધિકૃત ભાષાઓ | યૂનાની |
સરકાર | ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | કેટેરીના સાકેલેરોપોલોઉ |
• પ્રધાનમંત્રી | કીરીઆકોસ મિત્સોટાકિસ |
સ્વતંત્ર ઑટોમન સામ્રાજ્ય થી | |
• જળ (%) | ૦.૮૬૬૯ |
વસ્તી | |
• ૨૦૦૫ અંદાજીત | ૧,૧૨,૪૪,૧૧૮ (૭૪મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૧,૦૯,૬૪,૦૨૦ |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | ૨૪૫.૮૮ અબજ $ (૨૦૦૫ આધિકારિક યૂરોસ્ટૈટ ડાટા) (૩૭મો) |
• Per capita | ૨૨,૮૦૦ $ (૨૦૦૫ આધિકારિક યૂરોસ્ટૈટ ડાટા) (૩૦મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૪) | ૦.૯૧૨ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૨૪મો |
ચલણ | યૂરો(€)૨ (EUR) |
સમય વિસ્તાર | UTC+૨ (EET) |
• ઉનાળુ (DST) | UTC+3 (EEST) |
ટેલિફોન કોડ | 3૦ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .gr |
૧ Monarchy rejected by referendum December ૮th, ૧૯૭૪.
૨ Prior to ૨૦૦૧: Greek Drachma. |
બંધ કરો
યૂનાની ભાષા એ આધુનિક અંગ્રેજી તથા અન્ય યુરોપીય ભાષાઓ ને ઘણાં શબ્દ આપ્યાં છે. તકનીકી ક્ષેત્રોમાં આમની શ્રેષ્ઠતાને કારણે તકનીકી ક્ષેત્રના ઘણાં યુરોપીય શબ્દ ગ્રીક ભાષાના મૂળો થી બનેલા છે. આને કારણે આ અન્ય ભાષાઓ માં પણ આવી ગયાં છે.
અહીંની રાજધાની એથેંસ છે. પ્રાચીન મંદિરોમાં પાર્થેનાન અને અમુક દૂર નગરથી બાહર ડેલ્ફી નું મંદિર જોવા યોગ્ય છે.