શ્રાવણ
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ / From Wikipedia, the free encyclopedia
શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
Quick Facts શ્રાવણ, કેલેન્ડર ...
શ્રાવણ | |
---|---|
રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધતી બહેન | |
કેલેન્ડર | હિંદુ પંચાંગ |
મહિના ક્રમાંક | ૧૦ |
ઋતુ | ચોમાસું |
સંબંધિત ગ્રેગોરિયન મહિનો | જુલાઈ-ઓગસ્ટ |
મહત્વના દિવસો |
|
બંધ કરો