અજય દેવગણ
ભારતીય અભિનેતા / From Wikipedia, the free encyclopedia
વિશાલ દેવગણ (જન્મ ૨ એપ્રિલ ૧૯૬૯), અજય દેવગણ તરીકે વ્યાવસાયિક રૂપે જાણીતા એક ભારતીય ચલચિત્ર અભિનેતા, દિગ્દર્શક અને ચલચિત્ર નિર્માતા છે. તેઓ હિંદી સિનેમાના એક સૌથી તીવ્ર અને પ્રભાવશાળી અભિનેતા છે. જે સૌથી વધુ હિંદી ચલચિત્રમાં દેખાયા છે. દેવગણ ૨(બે) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કાર સહિત અસંખ્ય પ્રશંસા મેળવી છે. ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા-ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[1][2][3][4][5][6]
Quick Facts અજય દેવગણ, જન્મ ...
અજય દેવગણ | |
---|---|
Ajay Devgan 2012. | |
જન્મ | विशाल वीरू देवगन ૨ એપ્રિલ ૧૯૬૯ નવી દિલ્હી |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | દિગ્દર્શક, ચલચિત્ર નિર્માતા, ફિલ્મ અભિનેતા, વ્યાપારી |
જીવન સાથી | કાજોલ |
બાળકો | ન્યસા દેવગણ |
માતા-પિતા | |
પુરસ્કારો | |
વેબસાઇટ | http://ajaydevgn.com/ |
બંધ કરો