આલ્બેનિયા
From Wikipedia, the free encyclopedia
આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.
Republika e Shqipërisë આલ્બેનિયા ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: "મુક્ત અને સશક્ત" | |
રાષ્ટ્રગીત: Hymni i Flamurit ("ધ્વજનું ગીત") | |
રાજધાની and largest city | તિરાના |
અધિકૃત ભાષાઓ | અલ્બાનિયન |
સરકાર | ઉભરતા લોકતંત્ર |
• રાષ્ટ્રપતિ | બામર ટોપી |
• પ્રધાનમંત્રી | સાલી બેરિશા |
સ્વતંત્રતા | |
• જળ (%) | ૪.૭ |
વસ્તી | |
• ૨૦૨૨ અંદાજીત | ૨૭,૯૩,૫૯૨ (૧૨૯) |
GDP (PPP) | ૨૦૦૯ અંદાજીત |
• કુલ | $૨૨.૮૨૩ બિલિયન[1] (૧૧૨મો) |
• Per capita | $૭,૨૮૩ (૧૦૫મો) |
GDP (nominal) | ૨૦૦૯ અંદાજીત |
• કુલ | $૧૨.૧૮૫ billion[1] |
• Per capita | $૩,૯૧૧[2] |
જીની (૨૦૧૨) | 29[3] low |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.818 very high · ૭૦મો |
ચલણ | લેક (ALL) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
ટેલિફોન કોડ | ૩૫૫ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .al |
આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.
આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.