બ્રહ્મા
From Wikipedia, the free encyclopedia
બ્રહ્મા જગત ના રચેયતા અને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. બ્રહ્મા જગતનાં આદિ દેવ ગણવામાં આવે છે, અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી તેમનું એક નામ પ્રજાપતિ પણ છે.
Quick Facts બ્રહ્મા, અન્ય નામો ...
બ્રહ્મા | |
---|---|
સૃષ્ટિના સર્જનહાર[1] | |
ત્રિમુર્તિના સભ્ય | |
બ્રહ્મા, ૧૯મી સદીનું ચિત્ર | |
અન્ય નામો | સ્વયંભૂ, પ્રજાપતિ |
જોડાણો | ત્રિદેવ, દેવ |
રહેઠાણ | સત્યલોક અથવા બ્રહમલોક, પુષ્કર |
મંત્ર | ॐ वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमही तन्नो ब्रह्मा प्रचोदयात् ।। Oṃ vedātmanāya vidmahe hiraṇyagarbhāya dhīmahī tan no brahmā pracodayāt |
શસ્ત્ર | બ્રહ્માસ્ત્ર |
પ્રતીક | કમળ, વેદો, જપમાળા અને કમંડળ |
વાહન | હંસ |
ઉત્સવો | કાર્તિક પુર્ણિમા |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સરસ્વતી, (બ્રહામ્ણી) |
બાળકો | માનસપુત્રો - અંગિરસ, અત્રિ, ભૃગુ, ચિત્રગુપ્ત, દક્ષ વગેરે |
સહોદર | લક્ષ્મી |
બંધ કરો